શનિવાર, 24 ઓક્ટોબર 2026 | ગાંધીનગર, ગુજરાત | અમદાવાદ 33.5°C (સ્વચ્છ આકાશ)
ગુજરાત સમાચાર
સમાચાર ડાયરી ૨૪x૭ | Samachar Diary 24x7 - જ્યાં સમાચાર નહીં, હકીકત બોલે !
જાહેરાત / ADVERTISEMENT
ગુજરાત ગ્રોથ કોન્ક્લેવ ૨૦૨૬ • સ્પોન્સરશિપ ઓપન

તમારા બ્રાન્ડને પહોંચાડો ૫૦ લાખથી વધુ સક્રિય વાચકો સુધી

જાહેરાત આપો
Dholera Semiconductor Mega Project Gujarat
મહાકવરેજ 12 મિનિટ પહેલાં
વિશેષ અહેવાલ • ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ

ગુજરાતમાં સેમિકન્ડક્ટર અને AI હબ માટે ₹15,000 કરોડના મેગા પ્રોજેક્ટ્સને મંજૂરી; 40 હજાર નવી રોજગારીની તકો

મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રીની ઉપસ્થિતિમાં ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (SIR) અને સાણંદ માટે ઐતિહાસિક સમજૂતી કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. ઉચ્ચ તકનીકી નિર્માણ ક્ષેત્રે ગુજરાત દેશનું અગ્રણી ગ્લોબલ કેન્દ્ર બનવા તરફ અગ્રેસર.

મહત્વના મુદ્દા: ધોલેરામાં પ્રથમ તબક્કાનું નિર્માણ પૂર્ણતાના આરે, ગિફ્ટ સિટી ખાતે ગ્લોબલ AI રિસર્ચ કન્સોર્ટિયમ શરૂ થશે.

ટોપ બ્રેકિંગ હેડલાઇન્સ

LIVE UPDATES

તાજા સમાચાર • લેટેસ્ટ બુલેટિન

જાહેરાત & પાર્ટનરશિપ

સમાચાર ડાયરી ૨૪x૭ પર તમારા બ્રાન્ડનો પ્રચાર કરો

ગુજરાતભરમાં લાખો વાચકો સુધી પહોંચો — પ્રીમિયમ પાર્ટનરશિપ ઓપન

જાહેરાત માટે સંપર્ક કરો

ગુજરાત લાઈવ હવામાન અહેવાલ (Gujarat Live Weather)

LIVE IMD / METEO લાઈવ અપડેટ થઈ રહ્યું છે...

ગુજરાત (Gujarat News)

તમામ ૩૩ જિલ્લાઓ અને નગરોના ગ્રાઉન્ડ રિપોર્ટ્સ
સમગ્ર ગુજરાત સમાચાર જુઓ
ગુજરાત જિલ્લા સમાચાર નેવિગેટર: ૩૩+ જિલ્લા
Gujarat News ગાંધીનગર બ્રેકિંગ ગ્રાઉન્ડ રિપોર્ટ
ગુજરાત વિશેષ વિશેષ અહેવાલ

ગુજરાત મહાકવરેજ: રાજ્યના તમામ તાજા અહેવાલો અને ઘટનાક્રમ

ગુજરાતના 33 જિલ્લાઓના ત્વરિત અને વિશ્વસનીય સમાચારો.

મુખ્ય મુદ્દા & ગ્રાઉન્ડ રિપોર્ટ વિશ્લેષણ
  • રાજ્યભરના વિકાસ કાર્યો અને નવી યોજનાઓનું ઝડપી અમલીકરણ.
  • ઔદ્યોગિક પ્રોત્સાહન અને સ્થાનિક રોજગારી સર્જન માટે વિશેષ અહેવાલ.
સમાચાર ડાયરી રાજ્ય બ્યુરો
વિશેષ અહેવાલ

રાજનીતિ (Politics)

ચૂંટણી વિશ્લેષણ, પક્ષીય સમીકરણો અને સત્તાના સમીક્ષાઓ
બધા રાજકીય સમાચાર જુઓ

દેશ (National News)

કેન્દ્ર સરકારના નીતિવિષયક નિર્ણયો, સુપ્રીમ કોર્ટ અને દેશભરના મોટા અહેવાલો
સમગ્ર દેશના સમાચાર જુઓ
જાહેરાત & પાર્ટનરશિપ

સમાચાર ડાયરી ૨૪x૭ પર તમારા બ્રાન્ડનો પ્રચાર કરો — ગુજરાતભરમાં લાખો વાચકો સુધી પહોંચો

સ્માર્ટ ટાર્ગેટેડ જાહેરાત દ્વારા મેળવો સર્વોચ્ચ પરિણામો

જાહેરાત માટે સંપર્ક કરો

બિઝનેસ & શેરબજાર (Business & Markets)

સેન્સેક્સ-નિફ્ટી, સોનું-ચાંદી, ગિફ્ટ સિટી અને કોર્પોરેટ ગ્રોથ
બિઝનેસ સમાચાર જુઓ
લાઈવ માર્કેટ (LIVE) રીઅલ-ટાઇમ લાઈવ રેટ્સ • BSE, NSE, સોનું & ફોરેક્સ
સ્મૂથ લૂપ ટીકર
ટેક સ્પોન્સર / TECH SPONSOR

સ્માર્ટ ગેજેટ્સ અને ઓટોમોબાઇલ ફેસ્ટિવલ ૨૦૨૬ — પ્રીમિયમ ડીલ્સ

તમારા ટેક ઉત્પાદનોને પહોંચાડો ૫૦ લાખથી વધુ સક્રિય વાચકો સુધી

પાર્ટનર બનો

ખેલ (Sports News)

ક્રિકેટ લાઈવ સ્કોર, આઈપીએલ, ઓલિમ્પિક્સ ૨૦૩૬ અને ભારતીય રમતવીરો
રમતગમત સમાચાર જુઓ
ખેલ જગત લાઈવ મેચ સેન્ટર (Live Scoreboard) SportAPI.ai સુરક્ષિત ડેટા • ક્રિકેટ & ફૂટબોલ
સંપૂર્ણ સ્કોરબોર્ડ
🏏 ટેસ્ટ ૪ • BGT લાઈવ
🇮🇳 IND 342 & 186/3
🇦🇺 AUS 312
ભારત ૨૧૬ રને આગળ • કોહલી ૭૮*
🏏 IPL • T20 આજે ૦૭:૩૦ PM
⚡ ગુજરાત ટાઇટન્સ -
🔵 મુંબઈ ઇન્ડિયન્સ -
📍 નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ
⚽ A-League Men 90'
Brisbane Roar 0
Auckland 1
🟢 મેચ સમાપ્તિ તરફ • Auckland લીડ પર
⚽ Champions League આજે રાત્રે
Real Madrid -
Man City -
સમય: ૦૧:૩૦ AM IST • સેમિફાઇનલ

મનોરંજન (Entertainment & Cinema)

ઢોલીવુડ, બોલીવુડ, ઓટીટી અને ગુજરાતી રંગભૂમિના રોમાંચક અહેવાલો
મનોરંજન સમાચાર જુઓ

વિદેશ (World & NRI News)

આંતરરાષ્ટ્રીય ઘટનાઓ, વૈશ્વિક રાજનીતિ અને NRI ગુજરાતી સમુદાયના સમાચાર
સમગ્ર વિશ્વના સમાચાર જુઓ
જાહેરાત / ADVERTISEMENT

તહેવારોની સીઝનમાં ખાસ ઓફર — સમાચાર ડાયરી મીડિયા નેટવર્ક

સમગ્ર પશ્ચિમ ભારતમાં સૌથી ઝડપી વિસ્તરતું ગુજરાતી ન્યૂઝ પોર્ટલ

વધુ જાણો

વેબ સ્ટોરીઝ (Visual Web Stories)

સ્વાઇપ સ્ટોરીઝ
બ્રોડકાસ્ટ પાર્ટનર

પ્રાઇમ ટાઇમ ડિબેટ અને લાઈવ ટીવી ૨૪x૭ બ્રોડકાસ્ટ પાર્ટનરશિપ ઓપન

રાજ્યભરના લાખો દર્શકો સાથે તમારા બ્રાન્ડને જોડો — વિશેષ સ્પોન્સરશિપ

પાર્ટનરશિપ સંપર્ક કરો
LIVE BROADCAST HD 1080P • 24x7 શાનદાર કવરેજ

સમાચાર ડાયરી Live TV & પ્રાઇમ ટાઇમ ડિબેટ

સમાચાર ડાયરી 24x7 સત્તાવાર યૂટ્યુબ ચેનલના તાજા વીડિયો બુલેટિન્સ અને ગ્રાઉન્ડ રિપોર્ટ્સ

LIVE 24x7 STUDIO
તાજા સમાચાર schedule 1 કલાક પહેલાં
Full HD 1080p

AHMEDABAD : || Samachar Diary 24x7 ||

સમાચાર ડાયરી 24x7 સત્તાવાર બુલેટિન • ગાંધીનગર મુખ્ય સ્ટુડિયો

યૂટ્યુબ પર જુઓ open_in_new
તાજા વીડિયો બુલેટિન્સ
(ક્લિક કરીને જુઓ)
AHMEDABAD : || Samachar Diary 24x7 ||
play_arrow

AHMEDABAD : || Samachar Diary 24x7 ||

1 કલાક પહેલાં ચાલુ છે ▶
🔴 LIVE: સમાચાર ડાયરી 24x7 Live Stream
play_arrow

🔴 LIVE: સમાચાર ડાયરી | ગુજરાતના તાજા સમાચાર | 24x7 Live Stream

લાઈવ બ્રોડકાસ્ટ લાઈવ ▶
HIMMATNAGAR દુકાનમાં આગ
play_arrow

HIMMATNAGAR : પાણપુર પાટિયા પાસે શાકભાજીની દુકાનમાં આગ || Samachar Diary 24x7 ||

1 કલાક પહેલાં જુઓ ▶
GANDHINAGAR ડભોડા હનુમાનજી મંદિર
play_arrow

GANDHINAGAR : ડભોડા હનુમાનજી મંદિરે કાળી ચૌદશે ભક્તોનો મહાસાગર || Samachar Diary 24x7 ||

2 કલાક પહેલાં જુઓ ▶
AMRELI મોરારીબાપુ પ્રાણપ્રતિષ્ઠા
play_arrow

AMRELI : માળીલામાં મોરારીબાપુના હસ્તે રામજી-શિવ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા || Samachar Diary 24x7 ||

2 કલાક પહેલાં જુઓ ▶
AMRELI દીપડાનો આતંક
play_arrow

AMRELI : સણોસરામાં દીપડાનો આતંક || Samachar Diary 24x7 ||

2 કલાક પહેલાં જુઓ ▶
BOTAD સાળંગપુર ધામ કષ્ટભંજન હનુમાનજી
play_arrow

BOTAD : સાળંગપુર ધામમાં કાળી ચૌદશે કષ્ટભંજન હનુમાનજીનો દિવ્ય શણગાર || Samachar Diary 24x7 ||

3 કલાક પહેલાં જુઓ ▶
SURAT લાજપોર જેલ
play_arrow

SURAT : લાજપોર જેલમાં બંધ નારાયણ સાંઈને દાંતમાં દુખાવો || Samachar Diary 24x7 ||

3 કલાક પહેલાં જુઓ ▶
SABARKANTHA ખાનગી જીપો
play_arrow

SABARKANTHA : ખાનગી જીપોમાં જોખમી મુસાફરી || Samachar Diary 24x7 ||

3 કલાક પહેલાં જુઓ ▶
SURENDRANAGAR યુવક હત્યા કેસ
play_arrow

SURENDRANAGAR : યુવક હત્યા કેસમાં ચાર આરોપીઓ ઝડપાયા || Samachar Diary 24x7 ||

3 કલાક પહેલાં જુઓ ▶
BHAVNAGAR પોક્સો કોર્ટ ચુકાદો
play_arrow

BHAVNAGAR : નારી ગામના દુષ્કર્મ કેસમાં પોક્સો કોર્ટનો ચુકાદો || Samachar Diary 24x7 ||

4 કલાક પહેલાં જુઓ ▶
VADODARA મહાકાળી માતાજી મંદિર પૂજા
play_arrow

VADODARA : માંડવીના મહાકાળી માતાજી મંદિરે કાળી ચૌદશે વિશેષ પૂજા || Samachar Diary 24x7 ||

4 કલાક પહેલાં જુઓ ▶
RAJKOT રેસકોર્સ રિંગ રોડ અકસ્માત
play_arrow

RAJKOT : રેસકોર્સ રિંગ રોડ પર બે કાર વચ્ચે ટક્કર || Samachar Diary 24x7 ||

5 કલાક પહેલાં જુઓ ▶
VADODARA દંતેશ્વર તળાવ કાર અકસ્માત
play_arrow

VADODARA : દંતેશ્વર તળાવ પાસે કારનો અકસ્માત || Samachar Diary 24x7 ||

5 કલાક પહેલાં જુઓ ▶
AHMEDABAD શહેરકોટડા PCB દરોડો
play_arrow

AHMEDABAD : શહેરકોટડામાં PCBનો જુગારધામ પર દરોડો || Samachar Diary 24x7 ||

6 કલાક પહેલાં જુઓ ▶

@Samachardiary

૫,૫૦,૦૦૦+ ફોલોઅર્સ • ગુજરાત અને દેશની વાયરલ રીલ્સ અને અપડેટ્સ

ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો
લાઈવ ઇન્સ્ટાગ્રામ ફીડ & વાયરલ રીલ્સ (Live Feed & Viral Reels) LIVE FEED
સંપૂર્ણ ફીડ જુઓ
🌾 ખેતરથી તમારા ઘર સુધી – શુદ્ધતા, પરંપરા અને ગુણવત્તાનો વિશ્વાસ!

પરંપરાગત અનાજને આધુનિક જીવનશૈલી સાથે જોડતું JOR – The Legacy of Farmers લઈને આવ્યું છે આરોગ્યપ્રદ મિલેટ પ્રોડક્ટ્સની વિશાળ શ્રેણી.

🌿 100% ઘઉં, જુવાર, રાગી અને બાજરીનો લોટ
🌿 કાંગ, કોદરી, કુટકી, મોરૈયો અને અન્ય પરંપરાગત અનાજ
🌿 મિલેટ ખાખરા, ભાખરી, ઢોસા અને ઈડલી મિક્સ
🌿 બાળકો માટે મિલેટ નૂડલ્સ, પાસ્તા, કૂકીઝ અને નાસ્તા

ખાસ વાત એ છે કે JOR 1,000થી વધુ આદિવાસી ખેડૂતો સાથે સીધું જોડાયેલું છે અને પરંપરાગત અનાજને પ્રોત્સાહન આપે છે.

JOR – ખેડૂતપુત્રોનું સ્વપ્ન, દરેક પરિવારનો વિશ્વાસ! ❤️

📞 ઓર્ડર અને વધુ માહિતી માટે WhatsApp કરો: +91 90990 16008

📍 નાની કડી, ગુજરાત
🚚 સમગ્ર ભારતમાં ડિલિવરી ઉપલબ્ધ

#JOR #TheLegacyOfFarmers #Millets #MilletProducts #HealthyFood

21 0
દિવાળીના શુભ મુહૂર્તે શેરબજારમાં તેજીનો નવો અધ્યાય, નવા સંવત સાથે રોકાણની નવી આશાઓ! 📈✨

#MuhuratTrading2026 #Diwali2026 #ShareMarket #StockMarketIndia #Sensex #Nifty50 #Samvat2083 #SamacharDiary

10 0
સલમાન ખાનની 'માતૃભૂમિ'ની રિલીઝ ડેટ જાહેર! ગલવાન સંઘર્ષ પર આધારિત ફિલ્મ 4 ડિસેમ્બરે થશે રિલીઝ! શું સલમાન ખાનની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવશે?
#SalmanKhan #Maatrubhumi #BattleOfGalwan #BollywoodNews #SamacharDiary

320 0
સુરેન્દ્રનગરમાં ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાની અનોખી પહેલ ચર્ચામાં આવી છે. તેમની આ પહેલને લઈને સ્થાનિક સ્તરે ચર્ચા શરૂ થઈ છે.

#Surendranagar #JagdishbhaiMakwana #GujaratNews #UniqueInitiative #SamacharDiary

23 0
બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાનની આગામી ફિલ્મ 'માતૃભૂમિ' 4 ડિસેમ્બર, 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. ફિલ્મને લઈને ચાહકોમાં અત્યારથી જ ઉત્સુકતા જોવા મળી રહી છે.

 તૈયાર થઈ જાઓ સિનેમાના નવા અનુભવ માટે!

#SalmanKhan #Maatrubhumi #BollywoodNews #MovieRelease #SamacharDiary

82 0
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિવાળીના પાવન પર્વ નિમિત્તે દેશવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સકારાત્મકતાનો પ્રકાશ ફેલાય તેવી શુભકામના વ્યક્ત કરી છે.

આપ સૌને પણ દિવાળીની હાર્દિક શુભકામનાઓ!

#NarendraModi #HappyDiwali #Diwali2026 #PMModi #SamacharDiary

40 1
રસ્તા પર માછલીઓનો ઢગલો! નજારો જોઈ વાહનચાલકો પણ દંગ!

રસ્તા પર અચાનક માછલીઓનો ઢગલો જોવા મળતાં વાહનચાલકોમાં આશ્ચર્ય ફેલાયું હતું. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.

#ViralVideo #FishOnRoad #ShockingVideo #TrendingNews #SamacharDiary

137 0
દિવાળીના તહેવાર વચ્ચે માનવતાનું સુંદર ઉદાહરણ સામે આવ્યું છે. એક ડિલિવરી એજન્ટનો પગ ભૂલથી ગ્રાહકની રંગોળી પર પડી ગયો હતો. પરંતુ ત્યાંથી જતો રહેવાને બદલે તેણે રોકાઈને ખૂબ જ કાળજીપૂર્વક રંગોળી ફરીથી બનાવી આપી.

આ નાનકડા પ્રયાસે લોકોનાં દિલ જીતી લીધાં છે. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

દિવાળી માત્ર દીવડાંથી નહીં, પરંતુ આવા સુંદર કાર્યોથી પણ રોશન બને છે!

#DiwaliSpecial #DeliveryBoy #Humanity #HeartwarmingVideo #SamacharDiary

157 0
ચાલતી ટ્રેનમાં લૂંટનો પ્રયાસ ચોરને પડ્યો ભારે! મુસાફરોએ પકડી લીધો હાથ!

ચાલતી ટ્રેનમાં બારી પાસે બેઠેલા મુસાફરોને લૂંટવાનો પ્રયાસ એક શખ્સને ભારે પડ્યો. જોકે, મુસાફરોએ સમયસૂચકતા દાખવી તેનો હાથ પકડી લીધો હતો. પરિણામે શખ્સ આગલા સ્ટેશન સુધી ટ્રેનની બહાર લટકતો રહ્યો. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે.

લૂંટના પ્રયાસનું પરિણામ કેવું હોઈ શકે, તેનો ચોંકાવનારો કિસ્સો!

#TrainViralVideo #RobberyAttempt #IndianRailways #ViralNews #SamacharDiary

110 2
સુરતના વેપારીની અનોખી દિવાળી ભેટ! કર્મચારીઓને નોટોના બંડલથી ભરેલી થાળી આપી!

સુરતના મોટા વરાછાના કાપડ વેપારી રામસ્વરૂપ મુંડેએ દિવાળી નિમિત્તે પોતાના 20 કર્મચારીઓને અનોખું બોનસ આપ્યું. નવી ચલણી નોટોના બંડલથી ભરેલી થાળીઓ પત્નીના હાથે કર્મચારીઓને ભેટમાં આપવામાં આવી હતી. આ અનોખી ભેટ જોઈ કર્મચારીઓ પણ ભાવુક થયા હતા. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

#SuratNews #DiwaliBonus #ViralVideo #GujaratNews #SamacharDiary

66 0
ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે ડૉ. પૃથુલ દેસાઈની નિમણૂક, જગદીશ જોશીનું લેશે સ્થાન!

#GujaratUniversity #PruthulDesai #ViceChancellor #JagdishJoshi #SamacharDiary

44 0
ગાંધીનગરના સુપ્રસિદ્ધ ડભોડા સ્વયંભૂ હનુમાનજી મંદિરે ધનતેરસ અને કાળી ચૌદશ નિમિત્તે ભવ્ય મહામેળો યોજાયો હતો. મોડી રાતથી જ દર્શન માટે ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. અંદાજ મુજબ 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ હનુમાનજીનાં દર્શનનો લાભ લીધો હતો.

આ પ્રસંગે 1111 તેલના ડબ્બાથી વિશેષ અભિષેક, ભવ્ય હવન, લેસર ડ્રો શો અને ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર મંદિર પરિસર જય હનુમાનના નાદથી ગુંજી ઊઠ્યું હતું.

#DabhodaHanumanji #Gandhinagar #KaliChaudash #HanumanTemple #SamacharDiary

238 3
દિવાળી એટલે અંધકાર પર પ્રકાશનો, નિરાશા પર આશાનો અને અસત્ય પર સત્યનો વિજય.

રંગોળી, દીવડાં અને રોશનીના આ પાવન પર્વે પરિવાર સાથે ખુશીઓ વહેંચીએ, સંબંધોમાં પ્રેમ વધારીએ અને જરૂરિયાતમંદોના જીવનમાં પણ ખુશીઓનો પ્રકાશ ફેલાવીએ.

આ દિવાળી તમારા જીવનમાં સુખ, શાંતિ, સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ લઈને આવે.

સમાચાર ડાયરી પરિવાર તરફથી આપ સૌને દિવાળીની હાર્દિક શુભકામનાઓ! 🪔

#HappyDiwali #Diwali2026 #ShubhDipavali #DiwaliCelebration #SamacharDiary

13 0
અમદાવાદના શહેરકોટડા વિસ્તારમાં PCB સ્ક્વોડે અશોકમિલ ઘાંચીની ચાલી ખાતે ચાલતા જુગારધામ પર દરોડા પાડ્યા હતા. પોલીસે 21 જુગારીઓની ધરપકડ કરી રોકડ સહિત કુલ ₹1.83 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

PCBની કાર્યવાહી બાદ સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે. શું સ્થાનિક પોલીસને આ જુગારધામની જાણ નહોતી?

#AhmedabadNews #GamblingRaid #PCBPolice #GujaratCrime #SamacharDiary

129 0
બોલિવૂડના બે દિગ્ગજ સિંગર્સ વચ્ચે વિવાદ છેડાયો છે! અભિજીત ભટ્ટાચાર્યએ દલેર મહેંદીના લાઇવ પરફોર્મન્સ પર લિપ-સિંકિંગના આરોપ લગાવતાં વિવાદ વકર્યો . 

#AbhijeetBhattacharya #DalerMehndi #BollywoodNews #SingerControversy #SamacharDiary

6 0
મુંબઈના વિક્રોલી રેલવે સ્ટેશન નજીક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક યુવક આવતી લોકલ ટ્રેન નીચે પડવાનો પ્રયાસ કરતો જોવા મળ્યો હતો. આ દરમિયાન તેના મિત્રએ સમયસૂચકતા અને હિંમત દાખવી તેને ટ્રેક પરથી ખેંચી બચાવ્યો હતો. જોકે, યુવક ફરી ટ્રેનના પાટા તરફ જતાં સ્થિતિ ગંભીર બની હતી. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
 
#MumbaiNews #Vikhroli #MumbaiLocal #ViralVideo #SamacharDiary

45 0
નરોડામાં ચોંકાવનારી ઘટના! પત્ની પર પતિની હત્યાનો આરોપ

અમદાવાદના નરોડામાં પતિની હત્યાના મામલે પત્ની સામે આરોપ લાગતાં ચકચાર મચી છે. ઘટનાને પગલે વિસ્તારમાં ચર્ચા જાગી છે.

#Naroda #AhmedabadCrime #CrimeNews #GujaratNews #SamacharDiary

28 0
સુરતની લાજપોર જેલમાં બંધ નારાયણ સાંઈને દાંતમાં દુખાવો ઉપડતાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલ પરિસરમાં પણ પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવાયો હતો.

#NarayanSai #SuratNews #LajporeJail #GujaratNews #SamacharDiary

121 1
દિવાળી પહેલાં ભારતીય શેરબજારમાં તેજીની ચમક જોવા મળી છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં જોરદાર ઉછાળાના અહેવાલ વચ્ચે વિદેશી રોકાણકારો પણ ભારતીય બજારમાં ખરીદી કરી રહ્યા છે.

FII દ્વારા ₹18,661 કરોડના શેરની ખરીદીના અહેવાલે બજારના ઉત્સાહમાં વધારો કર્યો છે.

શું દિવાળી પછી પણ તેજીનો આ ટ્રેન્ડ જળવાઈ રહેશે? 📊

શેરબજારની દરેક મોટી અપડેટ માટે જોડાયેલા રહો

#IndianStockMarket #Sensex #Nifty50 #StockMarketNews #SamacharDiary

9 0
સાબરકાંઠામાં દિવાળીના તહેવારો વચ્ચે ખાનગી જીપચાલકોની બેફામ મુસાફરી સામે આવી છે. હિંમતનગરથી ઈડર, ખેડબ્રહ્મા અને ખેરોજ રોડ પર ક્ષમતા કરતાં અનેકગણા વધુ મુસાફરોને બેસાડવામાં આવી રહ્યા હોવાના દૃશ્યો સામે આવ્યા છે.

માત્ર 8 મુસાફરોની પરમિટ ધરાવતી જીપમાં 45થી 50 લોકોને બેસાડવાના આક્ષેપથી પરિવહન વ્યવસ્થા સામે સવાલો ઊભા થયા છે.

સવાલ એ છે કે મોટી દુર્ઘટના થાય તે પહેલાં તંત્ર જાગશે ખરું?

#Sabarkantha #OverloadedJeep #RoadSafety #GujaratNews #SamacharDiary

21 0

નાગરિક મંચ • જનમત પોલ

45,210+ મત

સવાલ: “શું ગુજરાતમાં સૌર ઊર્જા અને ઇલેક્ટ્રિક વાહનો (EV) ના વપરાશ માટે વધારાની સરકારી સબસિડી મળવી જોઈએ?”

દૈનિક મોર્નિંગ બ્રીફિંગ
12,500+ સક્રિય વાચકો

સવારની 7 મોટી ખબરો સીધી તમારા ઈમેલ પર

રોજ સવારે 7:00 વાગ્યે ગુજરાત, રાષ્ટ્રીય ઘટનાઓ, માર્કેટ ઓપનિંગ ઇનસાઇટ્સ અને હેડલાઇન્સ સમરી મેળવો.

ટોપ 7 બ્રેકિંગ હેડલાઇન્સ
શેરબજાર & ગોલ્ડ ઇનસાઇટ્સ
ગુજરાત પોલિટિક્સ એનાલિસિસ
100% મફત • નો-સ્પામ ગેરંટી
તમારો ડેટા સુરક્ષિત છે • કોઈપણ સમયે 1-ક્લિકમાં અનસબ્સ્ક્રાઇબ
દૈનિક એડિશન