અમદાવાદીઓ ધ્યાન આપો! ભદ્રથી ત્રણ દરવાજા જવાનો રસ્તો 4 દિવસ બંધ! ક્યાંથી જશો? જાણો ટ્રાફિક પોલીસના નવા ડાયવર્ઝન રૂટ.

17થી 20 નવેમ્બર સુધી બે તબક્કામાં પ્રતિબંધ; ભદ્ર ફેસ્ટિવલને પગલે રસ્તા બંધ, જાણો વૈકલ્પિક રૂટ અમદાવાદ: અમદાવાદના જૂના શહેરમાં અવરજવર કરતા વાહનચાલકો માટે મહત્વપૂર્ણ સમાચાર છે. હેરિટેજ વીક અંતર્ગત 19 નવેમ્બરના રોજ ભદ્ર કિલ્લા પાસે ‘ભદ્ર ફેસ્ટિવલ’ યોજાવાનો છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસે 17થી 20 નવેમ્બર સુધી […]
અમદાવાદમાં KIFI કુડો ટુર્નામેન્ટ, અક્ષય કુમારની ખાસ ઉપસ્થિતિ

અમદાવાદમાં KIFIની ભવ્ય કુડો ટુર્નામેન્ટ! બોલિવૂડ સ્ટાર અક્ષય કુમારની ખાસ ઉપસ્થિતિ રહેશે વીર સાવરકર સ્પોર્ટ્સ સ્ટેડિયમ ખાતે યોજાઈ રહી છે આંતરરાષ્ટ્રીય કુડો સ્પર્ધા | યુવા ખેલાડીઓને પ્રોત્સાહન આપવા ઓર્યા ડાયમંડના ફાઉન્ડર શિખાજી અને સાદ સલમાનજી પણ સ્પોન્સર તરીકે જોડાયા અમદાવાદ: અમદાવાદમાં રમતગમતને પ્રોત્સાહન આપવા કુડો ઇન્ટરનેશનલ ફેડરેશન ઇન્ડિયા (KIFI) દ્વારા ભવ્ય કુડો ટુર્નામેન્ટનું આયોજન કરવામાં […]
અમદાવાદમાં MD ડ્રગ્સની ગુપ્ત ફેક્ટરી ઝડપાઈ, NCBનો સરખેજમાં મોટો દરોડો

અમદાવાદમાં MD ડ્રગ્સની ગુપ્ત ફેક્ટરી ઝડપાઈ! સરખેજના મકાનના ભોંયરામાં ચાલતું હતું ડ્રગ્સ બનાવવાનું નેટવર્ક NCBનો મોટો દરોડો, કરોડોની કિંમતનો કાચો માલ અને મશીનરી કબજે | મકાન માલિકની અટકાયત, કોફી શોપ પર પણ તપાસ શરૂ અમદાવાદ: અમદાવાદમાં ડ્રગ્સના ગેરકાયદે કારોબારનો મોટો પર્દાફાશ થયો છે. શહેરના સરખેજ વિસ્તારમાં મોહમ્મદી પાર્ક નજીક નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) દ્વારા દરોડા […]
Ahmedabad News: સ્વચ્છતાના ક્ષેત્રે વધુ એક સિદ્ધિ! સાણંદ સાથે જોડિયા શહેર તરીકે મળ્યો સ્વચ્છતા એવોર્ડ

સ્વચ્છતાના ક્ષેત્રે અમદાવાદની વધુ એક સિદ્ધિ! સાણંદ સાથે જોડિયા શહેર તરીકે મળ્યો સ્વચ્છતા એવોર્ડ વર્ષ 2025-26 માટે અમદાવાદ અને સાણંદને સ્વચ્છતા એવોર્ડથી સન્માનિત કરાયા | રાષ્ટ્રપતિના હસ્તે મળ્યું સન્માન, સફાઈ કર્મચારીઓની મહેનત રંગ લાવી અમદાવાદ: સ્વચ્છતાના ક્ષેત્રે અમદાવાદ શહેરે વધુ એક ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. વર્ષ 2025-26 માટે અમદાવાદ અને સાણંદને જોડિયા શહેર તરીકે […]
Ahmedabad News:બિરસા મુંડાની જન્મજયંતી: અમદાવાદના ઇશનપુરમાં ભવ્ય રેલી અને સભા

ભગવાન બિરસા મુંડાની જન્મજયંતીની દેશભરમાં ભવ્ય ઉજવણી, અમદાવાદમાં પણ વિશેષ કાર્યક્રમોનું આયોજન 15 નવેમ્બરે દેશભરમાં 500થી વધુ સ્થળોએ ઉજવણી થશે | અમદાવાદના ઇશનપુરમાં ભવ્ય રેલી અને સભાનું આયોજન, PM નરેન્દ્ર મોદીના સંબોધનનું થશે લાઈવ પ્રસારણ અમદાવાદ: ભગવાન બિરસા મુંડાની જન્મજયંતી નિમિત્તે આગામી 15 નવેમ્બરના રોજ દેશભરમાં ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આદિવાસી સમાજ માટે […]
Ahmedabad News: પાર્કિંગ ચાર્જ વધશે! AMCએ નવા દરના સુધારાને આપી મંજૂરી
અમદાવાદમાં પાર્કિંગના ચાર્જમાં થશે વધારો! 2015 બાદ નવા દર નક્કી કરવાની કવાયત AMCની નીચલી કમિટીએ પાર્કિંગના દરમાં સુધારાને આપી મંજૂરી | સમગ્ર શહેરમાં એકસમાન પાર્કિંગ ચાર્જ લાગુ કરવાની તૈયારી, દર ત્રણ વર્ષે થશે સુધારો અમદાવાદ: અમદાવાદ શહેરમાં પાર્કિંગ કરતા વાહનચાલકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા લાંબા સમય બાદ પાર્કિંગના […]
અમદાવાદ નાના ચિલોડા રોડ પર નશામાં કારચાલકનો આતંક, દંપતીને ટક્કર

View this post on Instagram A post shared by SAMACHAR DIARY 24×7 (@samachardiary) અમદાવાદમાં નશામાં ધૂત કારચાલકનો આતંક! એક્ટિવા પર સવાર દંપતીને ટક્કર, કારમાંથી દારૂની બોટલો મળી નાના ચિલોડા રોડ પર વર્ના કારની દંપતીને જોરદાર ટક્કર | કારમાંથી દારૂની બોટલો મળતાં સ્થાનિકોમાં રોષ, નરોડા પોલીસે રાજકોટના બે શખ્સો સામે ગુનો નોંધ્યો અમદાવાદ: અમદાવાદના નાના ચિલોડા […]