
26 દિવસના અનશન બાદ સોનમ વાંગચુકે કરી પહેલી વંદે ભારત યાત્રા, ચિનાબ બ્રિજ જોઈ કહ્યું- આ છે ભારતની એન્જિનિયરિંગની તાકાત
અનશન બાદ વતન પરત ફરતા વંદે ભારતનો લીધો અનુભવ લદાખના જાણીતા પર્યાવરણવિદ્ અને શિક્ષણ સુધારક સોનમ વાંગચુક દિલ્હીના જંતર-મંતર પર 26 દિવસના અનશન પૂર્ણ કર્યા બાદ વતન પરત ફર્યા છે. દિલ્હીથી શ્રીનગર જતી વંદે ભારત એક્સપ્રેસમાં તેમણે પહેલીવાર મુસાફરી કરી અને આ સફરના અનુભવને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વીડિયો


























