VavTharad News: ચાંગડાની ધરણીધર ગૌશાળામાં 44 ગાયોનાં મોત, 35થી વધુને બચાવાઈ

ગૌશાળામાં ગાયોનાં સામૂહિક મોતથી હાહાકાર! 44 ગાયોનાં એકસાથે મોત, 35થી વધુને બચાવી લેવાઈ રાહ તાલુકાના ચાંગડા ગામની ધરણીધર ગૌશાળામાં કરુણ ઘટના | 80થી વધુ ગાયોને ફૂડ પોઇઝનિંગની આશંકા, મકાઈનો લીલો ચારો ખાધા બાદ તબિયત લથડ્યાનું પ્રાથમિક અનુમાન રાહ: રાહ તાલુકાના ચાંગડા ગામે આવેલી ધરણીધર ગૌશાળામાં ગાયોનાં સામૂહિક મોતની કરુણ ઘટના સામે આવી છે. ગૌશાળામાં 80થી […]