શનિવાર, 24 ઓક્ટોબર 2026 | ગાંધીનગર, ગુજરાત | અમદાવાદ 33.5°C (સ્વચ્છ આકાશ)
ગુજરાત સમાચાર

અમદાવાદીઓ ધ્યાન આપો! ભદ્રથી ત્રણ દરવાજા જવાનો રસ્તો 4 દિવસ બંધ! ક્યાંથી જશો? જાણો ટ્રાફિક પોલીસના નવા ડાયવર્ઝન રૂટ.

17થી 20 નવેમ્બર સુધી બે તબક્કામાં પ્રતિબંધ; ભદ્ર ફેસ્ટિવલને પગલે રસ્તા બંધ, જાણો વૈકલ્પિક રૂટ અમદાવાદ: અમદાવાદના જૂના શહેરમાં અવરજવર કરતા વાહનચાલકો માટે મહત્વપૂર્ણ સમાચાર છે. હેરિટેજ વીક અંતર્ગત 19 નવેમ્બરના રોજ ભદ્ર કિલ્લા પાસે ‘ભદ્ર ફેસ્ટિવલ’ યોજાવાનો છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસે 17થી 20 નવેમ્બર સુધી […]