શનિવાર, 24 ઓક્ટોબર 2026 | ગાંધીનગર, ગુજરાત | અમદાવાદ 33.5°C (સ્વચ્છ આકાશ)
ગુજરાત સમાચાર

નીતિન પટેલ ના સહકારમાં હવે વિનોદ પટેલ! કડીના રાજકારણમાં નવા નેતૃત્વના ઉદયના સંકેત?

કડીના રાજકારણમાં નવા સમીકરણોના સંકેત! નીતિન પટેલના રાજકીય પ્રભાવ વચ્ચે તેમના સહયોગી વિનોદ પટેલનું શક્તિપ્રદર્શન ? 65મા જન્મદિવસે રક્તદાનના મહાયજ્ઞ સાથે કડીમાં રાજકીય હાજરીનો મજબૂત સંદેશ! ગુજરાતના રાજકારણમાં કેટલીક ઉજવણીઓ માત્ર ઉજવણી નથી હોતી, પરંતુ તેની પાછળ રાજકીય સંદેશ પણ છુપાયેલો હોય છે. ખાસ કરીને જ્યારે કોઈ નેતાના જન્મદિવસે શહેર અને તાલુકાના અલગ-અલગ વિસ્તારોમાં સેવાકીય […]