બોટાદના રાજપરા નજીક કેનાલમાંથી 80 વર્ષીય વૃદ્ધનો મૃતદેહ મળ્યો

બોટાદના રાજપરા ગામ નજીક કેનાલમાંથી 80 વર્ષીય વૃદ્ધનો મૃતદેહ મળ્યો અઢી કલાકના સર્ચ ઓપરેશન બાદ વેલાભાઈ મોહનભાઈ જેજરિયાનો મૃતદેહ મળી આવ્યો | ફાયર વિભાગ, સ્થાનિક તરવૈયાઓ અને સરપંચે શોધખોળમાં સહયોગ આપ્યો બોટાદ: બોટાદ જિલ્લાના રાજપરા ગામ નજીક કેનાલમાં વૃદ્ધ વ્યક્તિનો મૃતદેહ મળી આવવાની ઘટના સામે આવી છે. કેનાલમાં વૃદ્ધ વ્યક્તિ પડી ગયા હોવાની જાણ થતાં […]