Microsoftના વૈશ્વિક આઉટેજથી Outlook, Teams અને Copilot સેવાઓ ખોરવાઈ | Microsoft Global Outage

70થી વધુ દેશોમાં Microsoftની સેવાઓમાં વિક્ષેપ; ઈમેઇલ અને ઓફિસનું કામ અટક્યું, સોશિયલ મીડિયા પર મીમ્સનો મારો, કંપનીએ સેવાઓ પુનઃસ્થાપિત કરી ટેકનોલોજી ડેસ્ક: વિશ્વની અગ્રણી ટેકનોલોજી કંપની Microsoftની સેવાઓમાં આવેલા મોટા વૈશ્વિક આઉટેજને કારણે દુનિયાભરના કરોડો યુઝર્સ અને વ્યવસાયિક સંસ્થાઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. 12 નવેમ્બરથી શરૂ થયેલી આ ટેકનિકલ ખામીએ Outlook, Microsoft Teams, Copilot […]