શનિવાર, 24 ઓક્ટોબર 2026 | ગાંધીનગર, ગુજરાત | અમદાવાદ 33.5°C (સ્વચ્છ આકાશ)
ગુજરાત સમાચાર

Deepinder Goyalએ Temple AI Wearable રજૂ કર્યું. માઇક, કેમેરા અને સ્ક્રીન વિના મોશન સેન્સરથી અવાજ ઓળખવાનો દાવો

Zomatoના સ્થાપક Deepinder Goyalએ રજૂ કર્યું ‘Roomdeaf AI’ ડિવાઇસ; મોશન સેન્સરથી અવાજના વાઇબ્રેશન ઓળખવાનો દાવો, 2027માં Temple 01 લોન્ચ કરવાની તૈયારી ટેકનોલોજી ડેસ્ક: Zomato અને Eternalના સ્થાપક Deepinder Goyal ફરી એકવાર ટેકનોલોજીની દુનિયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. તેમણે ‘Temple’ નામનું નવું AI Wearable ડિવાઇસ રજૂ કર્યું છે. આ ડિવાઇસની ખાસિયત એ છે કે તેમાં પરંપરાગત […]