Mahisagar News: લુણાવાડામાં હરિદ્વાર યાત્રાના નામે છેતરપિંડીનો આક્ષેપ, લાખો રૂપિયા ઉઘરાવ્યા?

લુણાવાડામાં હરિદ્વાર યાત્રાના નામે લાખોની છેતરપિંડીનો આક્ષેપ! બસ ન આવતાં યાત્રાળુઓમાં રોષ માત્ર રૂ. 4,200માં હરિદ્વાર યાત્રા અને રોજના રૂ. 600 પરત આપવાની આપી હતી લાલચ | આયોજકોના મોબાઈલ સ્વિચ ઓફ થતાં યાત્રાળુઓએ નાણાં પરત અપાવવાની કરી માગ મહીસાગર: મહીસાગર જિલ્લાના લુણાવાડામાં ધર્મના નામે છેતરપિંડી થઈ હોવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. હરિદ્વાર યાત્રા કરાવવાના […]