કમલમમાં ભાજપનું સ્નેહમિલન, CM ભૂપેન્દ્ર પટેલનો કાર્યકરોને સંદેશ

ગુજરાતી નવા વર્ષની શુભેચ્છાઓ વચ્ચે સંગઠન અને જનસંપર્ક મજબૂત બનાવવા અપીલ; 22 નવેમ્બરે રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો પર સ્નેહમિલનનું આયોજન ગાંધીનગર: ગાંધીનગરના કોબા સ્થિત ભાજપના પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે 16 નવેમ્બરના રોજ ગુજરાત ભાજપનું નૂતન વર્ષ સ્નેહમિલન યોજાયું હતું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને પ્રદેશ પ્રભારી તરુણ […]