પાંચોટના કાવ્ય પટેલે U-19 એશિયા કપ ફાઇનલમાં 4 વિકેટ ઝડપી, ભારત ચેમ્પિયન

પાકિસ્તાન સામેની ફાઇનલમાં કાવ્ય પટેલની શાનદાર બોલિંગ, 10 ઓવરમાં 68 રન આપીને ઝડપી 4 વિકેટ | ભારતે 1 વિકેટે રોમાંચક જીત મેળવી, પરિવારજનોમાં ખુશીનો માહોલ મહેસાણા: ગુજરાતના યુવા ક્રિકેટરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના મેદાનમાં પોતાની પ્રતિભાનો પરચો આપીને દેશનું ગૌરવ વધાર્યું છે. અંડર-19 એશિયા કપની ફાઇનલમાં ભારતીય ટીમના યુવા ફાસ્ટ બોલર કાવ્ય પટેલે શાનદાર બોલિંગનું પ્રદર્શન કરતાં […]