અમરેલીના વડિયામાં પોલીસનો દરોડો, વિદેશી દારૂની 467 બોટલો ઝડપાઈ

અમરેલીના વડિયામાં વિદેશી દારૂના જથ્થા પર પોલીસનો દરોડો, 467 બોટલો ઝડપાઈ મકાન ભાડે રાખીને દારૂનો સંગ્રહ કરાતો હોવાની બાતમી મળી હતી | પોલીસે રૂ. 92 હજારનો મુદ્દામાલ કબજે કરી ત્રણ શખ્સો સામે નોંધ્યો ગુનો અમરેલી: ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે અમરેલી જિલ્લાના વડિયામાં વિદેશી દારૂના જથ્થા પર પોલીસે મોટી કાર્યવાહી કરી છે. મકાન ભાડે રાખીને […]