શનિવાર, 24 ઓક્ટોબર 2026 | ગાંધીનગર, ગુજરાત | અમદાવાદ 33.5°C (સ્વચ્છ આકાશ)
ગુજરાત સમાચાર

જેતપુર ડમ્પર અકસ્માતમાં યુવકનું મોત, 108-112ની કામગીરી સામે પરિવારના આક્ષેપ

જેતપુરમાં ડમ્પરની ટક્કરે બાઇકચાલકનું મોત, 108 અને 112ની કામગીરી સામે પરિવારના ગંભીર આક્ષેપ ભીડભંજન રોડ પર 37 વર્ષીય વિપુલ પરમારનું અકસ્માતમાં મોત | એક કલાક સુધી સારવાર માટે હોસ્પિટલ ન લઈ જવાયાનો પરિવારનો આક્ષેપ, જવાબદારો સામે કાર્યવાહીની માંગ જેતપુર: રાજકોટ જિલ્લાના જેતપુરમાં માર્ગ અકસ્માતની એક દુઃખદ ઘટના સામે આવી છે. શહેરના ભીડભંજન રોડ પર ડમ્પરની […]