Botad News: કાળુભાર ડેમમાંથી બે મૃતદેહ મળ્યા, શીતલબેન અને રોહિતનું મોત

બોટાદના કાળુભાર ડેમમાંથી બે વ્યક્તિના મૃતદેહ મળ્યા, શોધખોળ બાદ સવારે મળી આવ્યા મૃતદેહ ગઢડા તાલુકાના કેરાળા ગામનાં 25 વર્ષીય શીતલબેન શેખ અને રોહિત સાથળિયાનાં મૃતદેહ મળ્યા | પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમે બોટ તથા આધુનિક સાધનોની મદદથી હાથ ધરી હતી શોધખોળ બોટાદ: બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના કાળુભાર ડેમમાંથી બે વ્યક્તિના મૃતદેહ મળી આવવાની ઘટના સામે […]