શનિવાર, 24 ઓક્ટોબર 2026 | ગાંધીનગર, ગુજરાત | અમદાવાદ 33.5°C (સ્વચ્છ આકાશ)
ગુજરાત સમાચાર

જૂનાગઢમાં સેનવંશી વાણંદ સમાજનો સમૂહ લગ્નોત્સવ, 7 દીકરીઓનાં લગ્ન

જૂનાગઢમાં સેનવંશી વાણંદ સમાજનો પાંચમો સમૂહ લગ્નોત્સવ, 7 દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડશે ચોકી સોરઠના ભક્તિધામ આશ્રમ ખાતે 2 જાન્યુઆરીએ યોજાશે સમૂહ લગ્ન | લગ્નના 15 દિવસ અગાઉ જ દીકરીઓને 100થી વધુ જીવનજરૂરી વસ્તુઓનો કરિયાવર અપાશે જૂનાગઢ: સમાજમાં એકતા, સહકાર અને સેવાભાવનાની ભાવનાને પ્રોત્સાહન આપવા જૂનાગઢના ચોકી સોરઠ સ્થિત શ્રી ભક્તિધામ આશ્રમ ખાતે સેનવંશી વાણંદ સમાજના […]