અમદાવાદમાં KIFI કુડો ટુર્નામેન્ટ, અક્ષય કુમારની ખાસ ઉપસ્થિતિ

અમદાવાદમાં KIFIની ભવ્ય કુડો ટુર્નામેન્ટ! બોલિવૂડ સ્ટાર અક્ષય કુમારની ખાસ ઉપસ્થિતિ રહેશે વીર સાવરકર સ્પોર્ટ્સ સ્ટેડિયમ ખાતે યોજાઈ રહી છે આંતરરાષ્ટ્રીય કુડો સ્પર્ધા | યુવા ખેલાડીઓને પ્રોત્સાહન આપવા ઓર્યા ડાયમંડના ફાઉન્ડર શિખાજી અને સાદ સલમાનજી પણ સ્પોન્સર તરીકે જોડાયા અમદાવાદ: અમદાવાદમાં રમતગમતને પ્રોત્સાહન આપવા કુડો ઇન્ટરનેશનલ ફેડરેશન ઇન્ડિયા (KIFI) દ્વારા ભવ્ય કુડો ટુર્નામેન્ટનું આયોજન કરવામાં […]
પાંચોટના કાવ્ય પટેલે U-19 એશિયા કપ ફાઇનલમાં 4 વિકેટ ઝડપી, ભારત ચેમ્પિયન

પાકિસ્તાન સામેની ફાઇનલમાં કાવ્ય પટેલની શાનદાર બોલિંગ, 10 ઓવરમાં 68 રન આપીને ઝડપી 4 વિકેટ | ભારતે 1 વિકેટે રોમાંચક જીત મેળવી, પરિવારજનોમાં ખુશીનો માહોલ મહેસાણા: ગુજરાતના યુવા ક્રિકેટરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના મેદાનમાં પોતાની પ્રતિભાનો પરચો આપીને દેશનું ગૌરવ વધાર્યું છે. અંડર-19 એશિયા કપની ફાઇનલમાં ભારતીય ટીમના યુવા ફાસ્ટ બોલર કાવ્ય પટેલે શાનદાર બોલિંગનું પ્રદર્શન કરતાં […]