શનિવાર, 24 ઓક્ટોબર 2026 | ગાંધીનગર, ગુજરાત | અમદાવાદ 33.5°C (સ્વચ્છ આકાશ)
ગુજરાત સમાચાર

Amreli News: કુંકાવાવમાં બે જૂથો વચ્ચે હિંસક મારામારી, 16 સામે ગુનો

અમરેલીના કુંકાવાવમાં પૈસાની લેતીદેતી મામલે હિંસક બબાલ, બે જૂથો વચ્ચે મારામારીનો CCTV વીડિયો સામે આવ્યો લોખંડ અને પ્લાસ્ટિકના પાઇપ વડે એકબીજા પર હુમલો, મહિલાઓ સાથે પણ મારામારી; વાહનોમાં તોડફોડના મામલે 16 શખ્સો સામે ગુનો નોંધાયો અમરેલી: અમરેલી જિલ્લાના કુંકાવાવમાં પૈસાની લેતીદેતી મામલે બે જૂથો વચ્ચે ઉગ્ર મારામારીની ઘટના સામે આવી છે. પૈસાની તકરારે હિંસક સ્વરૂપ […]