Gujrat Lion :- ચેકડેમ ઉપર સિંહણ અને બે સિંહ બાળ લટાર મારતા દેખાય

જૂનાગઢ…

   ચોમાસા ની શરૂઆતમાં જ રાજ્યમાં મેઘરાજા મહેર વરસાવી રહ્યા છે તેવામાં ગીરના જંગલમાં સારો વરસાદ થતા નદી નાળા છલકાયા છે. ગીર જંગલમાં પુષ્કળ પ્રમાણમાં વરસાદ વરસતા અનેક ડેમો માં નવા નીરની આવક જોવા મળી રહી છે તેવામાં જંગલના ચેક ડેમ ઉપ
રથી સિંહણ અને બે બાળ સિંહનો લટાર મારતો વીડિયો સામે આવતા લોકોમાં બાળ સિંહ જોવાનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *