સાંથલ પોલીસ એક્શન મોડમા
જોટાણા માં વેપારી ઉપર હુમલાના આરોપી ઝડપાયા
સાંથલ પોલીસે હુમલાખોરો ને ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યા
થોડા દિવસ પહેલા આરોપીઓએ જોટાણા ખાતે દુકાનદાર ઉપર કર્યો હતો હુમલો
ઇલેક્ટ્રોનિક દુકાનદાર ઉપર આરોપીઓએ લાકડીઓથી કર્યો હતો હુમલો
ફ્રીઝ રિપેરિંગ ના મામલે આરોપીઓએ દુકાનદાર ને માર્યો હતો માર
સાંથલ પોલીસે આરોપીને સાથે રાખી કર્યું રી કન્સ્ટ્રક્શન






